પ્રવાસી પારાવારના માન્ધાતા યૂથ એન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ ઑપિનિયન” સામયિકના સંયુક્ત ઉપક્રમે, મંગળવાર, ૧૪ જુલાઈ ૨૦૦૯ની સલૂણી સંધ્યાએ,
ઠીક ૬.૩૦ કલાકે, 20 A Rosemead Avenue, WEMBLEY, Middlesex HA9 7EE પર આવેલા માન્ધાતા સમાજના સભાખંડમાં, ગુજરાતના પ્રસિધ્ધ પત્રકાર લેખક અને વક્તા પ્રકાશ ન. શાહનું એક જાહેર વ્યાખ્યાન યોજાવાનું છે. આફ્રિકાની યાત્રા કરી, હાલ, પાછા ફરેલા “નિરીક્ષક”ના તંત્રી પ્રકાશભાઈ શાહ, ‘પ્રવાસી પારાવારના’ના ધ્વનિને, પ્રસંગોચિત, રજૂ કરશે.
આ અવસરે દરેકને પધારવા સહૃદય આમંત્રણ અપાયું છે.
ઉપેન્દ્રભાઈ ગોર, રમણભાઈ પટેલ તથા વલ્લભભાઈ નાંઢાનાં તાજાતર પ્રગટ પુસ્તકોનું (અનુક્રમે ‘આનંદ-છોળ’, ‘વતનનો ઝૂરાપો’, ‘શીમોન’ તથા ત્રિપુટીનું સંપાદન, ‘વાર્તાની છાજલી’) આ પ્રસંગે જાહેર લોકાર્પણ થશે.
પ્રસંગ ટાંકણે, દરેકને માટે, આ ત્રિપુટીના સદ્દભાવે, પ્રીતિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે.
“ઑપિનિયન”ના દરેક ગ્રાહકને, ‘વાર્તાની છાજલી’ ભેટનકલ આપવાનો ય અહીં અવસરે મનસૂબો રહેવાનો છે.
Upcoming Events
Popular Content
- ડાયસ્પરા વિશે થોડું વધારે
- બ્રિટનનો ગુજરાતી ડાયસ્પોરા
- ડાયસ્પરાની બીજી બાજુ
- ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
- નવી દુનિયા ભણી
- બ્રિટિશ ગુજરાતી સાહિત્ય : અરધી સદીની યાત્રા
- હરખપદૂડાની હૈડાપાટુ
- જાગતિક ગુજરાતી ડાયસ્પોરા : બહુમુખી આહ્વાન
- બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશા ગુજરાતી સાહિત્ય સર્જન, પ્રકાશન અને અનુવાદ
- માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
Recent comments
-
1 year 11 weeks ago
-
1 year 15 weeks ago
-
1 year 15 weeks ago
-
1 year 16 weeks ago
-
1 year 19 weeks ago
Diaspora
- બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશા ગુજરાતી સાહિત્ય સર્જન, પ્રકાશન અને અનુવાદ
- બ્રિટિશ ગુજરાતી સાહિત્ય : અરધી સદીની યાત્રા
- ઘરડ છોડો...
- ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન
- ડાયસ્પરા વિશે થોડું વધારે
- વતનને પત્ર
- માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?
- જાગતિક ગુજરાતી ડાયસ્પોરા : બહુમુખી આહ્વાન
- ડાયસ્પરાની બીજી બાજુ
- ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા
English Bazaar Patrika
- Jinnah and Gujarat ni Asmita (Pride of Gujarat)
- Jhaverchand Meghani;Everybody's darling,poet of the nation.
- Birthday Confusion
- Two Gujarati music maestros and Vande Mataram
- Upendra Trivedi : lone Shining Star of the Gujarati Cinema
- આપણા મુલકમાં વર્ષાનાં મોઘેરાં વધામણાં છે આજે.... તો, વર્ષા મુબારક, વર્ષા અભિનંદન!
- Moon Burns
- Niranjan Bhagat: A poet and a one-man university
- A Homage to Sir John Maddox, Renowned Science Editor & India’s Friend
- A Barber spells out what haunts the Nation
Post new comment